IFFCO Nano Urea is now available for purchase. Click here to know more

ઇફ્કો નેનો યુરિયા

IFFCO Nano dap liquid

ઇફકો નેનો ડીએપી એ તમામ પાકો માટે ઉપલબ્ધ નાઇટ્રોજન (N) અને ફોસ્ફરસ (P2O5) નો કાર્યક્ષમ સ્ત્રોત છે અને તૈયાર - ઊભા પાકમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસની ઉણપને સુધારવામાં મદદ કરે છે. નેનો DAP ફોર્મ્યુલેશનમાં નાઇટ્રોજન (8.0% N w/v) અને ફોસ્ફરસ (16.0 % P2O5 w/v) હોય છે. સપાટીના ક્ષેત્રફળથી કદની દ્રષ્ટિએ નેનો ડીએપી (પ્રવાહી)) નો ફાયદો છે કારણ કે તેના કણોનું કદ 100 નેનોમીટર (nm) કરતાં પણ નાનું છે. આ અનન્ય ગુણધર્મ તેને બીજની સપાટીની અંદર અથવા સ્ટોમાટા અને છોડના અન્ય છિદ્રો દ્વારા સરળતાથી છોડમાં પ્રવેશવામાં સક્ષમ બનાવે છે. નેનો ડીએપીમાં નાઈટ્રોજન અને ફોસ્ફરસના નેનો ક્લસ્ટરો બાયો-પોલિમર્સ અને અન્ય એક્સિપિયન્ટ્સ સાથે કાર્યરત છે. છોડની પ્રણાલીની અંદર નેનો ડીએપીની વધુ સારી રીતે ફેલાવવાની ક્ષમતા અને પ્રણાલી સાથે તાદત્મ્ય હોવાથી બીજની ગુણવત્તા, હરિતદ્રવ્યમાં વધારો થવા સાથે, પ્રકાશસંશ્લેષણ કાર્યક્ષમતા, સારી ગુણવત્તા અને પાકની ઉપજમાં વધારો થાય છે. વધુ વાંચો +

સ્થિરતાનું વહન કરવું

સ્થિરતાનું વહન કરવું

અમે સસ્તા ખાતરોનું ઉત્પાદન કરીને ખેડૂતોને મદદ કરી રહ્યા છીએ.

નેનો ડીએપી (પ્રવાહી) એ 2જી માર્ચ 2023 ના રોજ FCO (1985) હેઠળ સૂચિત અને ભારત સરકાર દ્વારા માન્યતા-પ્રાપ્ત નવીન નેનો ખાતર છે. નેનો ડીએપી (લિક્વિડ) એ સ્વદેશી અને બિન-સબસિડીયુક્ત ખાતર છે. તેને કારણે ખેતરની શ્રેષ્ઠ પરિસ્થિતિઓમાં પોષક તત્ત્વોના ઉપયોગની કાર્યક્ષમતા 90 ટકાથી વધુ પ્રાપ્ત થાય છે.

ઇફકો નેનો ડીએપી ના ફાયદા

ખેતીને સિગમ અને સ્થિર બનાવે છે
  • પાકની વધુ ઉપજ
    Higher Crop Yield
  • Increase in Farmer's Income
    ખેડૂતોની આવકમાં વધારો ​
    Quality Food
  • iffco liquid dap
    ગુણવત્તા-સભર અનાજ ​
    iffco liquid dap
  • Chemical Fertilizer Usage
    રાસાયણિક ખતરોના વપરાશમાં ઘટાડો
    Reduction in Chemical Fertilizer Usage
  • Easy to Store & Transport
    પર્યાવરણ અનુકૂળ
    Environment Friendly
  • iffco dap subsidy
    સંગ્રહ અને પરિવહન કરવું સરળ
    iffco liquid dap
IFFCO Nano Dap Price
nenoscience
તેની પાછળનું વિજ્ઞાન

નેનો ડીએપી લિક્વિડનો ઉપયોગ સીડ પ્રાઈમર (બીજ રક્ષક), ગ્રોથ એન્હાન્સર (વૃદ્ધિ વર્ધક) અને યીલ્ડ બૂસ્ટર (ઉપજ વધારનાર) તરીકે કરી શકાય છે.

iffco dap price
પ્રમાણપત્રો
IFFCO નેનો DAP રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય ઉત્પાદનમાં છે

IFFCO નેનો DAP ભારત સરકારના બાયોટેકનોલોજી વિભાગ દ્વારા OECD પરીક્ષણ માર્ગદર્શિકા (TGs) અને નેનો એગ્રી-ઇનપુટ્સ (NAIPs) અને ખાદ્ય ઉત્પાદનોના પરીક્ષણ માટેની માર્ગદર્શિકા સાથે સુમેળમાં છે. સ્વતંત્ર રીતે, નેનો ડીએપીનું પરીક્ષણ અને એનએબીએલ-માન્યતા પ્રાપ્ત અને જીએલપી પ્રમાણિત પ્રયોગશાળાઓ દ્વારા જૈવ-અસરકારકતા, જૈવ સલામતી-ટોક્સિસિટી અને પર્યાવરણ અનુરૂપતા સાથે પ્રમાણિત કરવામાં આવ્યું છે. IFFCO નેનો ફર્ટિલાઇઝર્સ નેનો ટેક્નોલોજી અથવા નેનો સ્કેલ એગ્રી-ઇનપુટ્સ સંબંધિત તમામ વર્તમાન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકાને પૂર્ણ કરે છે. FCO 1985 ના શેડ્યૂલ VII માં નેનો DAP જેવા નેનો-ખાતરોના સમાવેશ સાથે, તેનું ઉત્પાદન IFFCO દ્વારા હાથ ધરવામાં આવ્યું છે જેથી ખેડૂતો આખરે નેનો ટેકનોલોજીના વરદાનનો લાભ મેળવી શકે. નેનો ખાતરોને કારણે ‘આત્મનિર્ભર ભારત’ અને ‘આત્મનિર્ભર કૃષિ’ની દ્રષ્ટિએ આત્મનિર્ભરતાની દિશામાં એક પગલું હશે.

વધુ વાંચો +

IFFCO Business Enquiry