પાક ઉપર નેનો ડીએપી નો ઉપયોગ કરવાનો સમય અને માત્રા
નોંધ :
1. નેનો ડીએપી બોટલનું એક ઢાંકણ માપ = 25 મિલી
2. પાકના પ્રકાર, બીજનું કદ અને બીજના દર મુજબ નેનો ડીએપીની આવાશ્યક માત્ર બદલાય છે.
નેનો ડીએપી અનાજ, કઠોળ, શાકભાજી, ફળો, ફૂલો, ઔષધીય અને અન્યનો સમાવેશ થાય છે તેવા તમામ પાકો પર લાગુ અથવા છંટકાવ કરી શકાય છે.
નેપસેક સ્પ્રેયર: 15-16 લિટર ટાંકી દીઠ 2-3 ઢાંકણ (50-75 મિલી) નેનો ડીએપી પ્રવાહી સામાન્ય રીતે 1 એકર પાક વિસ્તાર આવરી લે છે.
બૂમ / પાવર સ્પ્રેયર : 20-25 લિટર ટાંકી દીઠ 3-4 ઢાંકણ (75-100 મિલી) નેનો ડીએપી; 4-6 ટાંકીઓ સામાન્ય રીતે 1 એકર પાક વિસ્તારને આવરી લે છે
ડ્રોન: ટાંકી દીઠ 250 -500 મિલી નેનો ડીએપી પ્રવાહી; એક એકર પાક વિસ્તારને આવરી લેવા માટે 10-20 લિટર કદ